ધરમપુર તાલુકામાં ધામણી ગામ પાસે પસાર થતી નાર નદીમાં તટ વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીનમાં પિયત પાણી ખેંચવા માટે મૂકેલી મોટરના વાયર ચોરી થતા ખેડૂતોએ નદીના તટ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન નદીના તટ વિસ્તારમાં ચેક કરતા ચાર શંકાસ્પદ ઈસમોની ચહલપહેલ જોવા મળી હતી.ખેડૂતોએ તાત્કાલિક ઈસમો પાસે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદોને કોર્ડન કરવાનો પ્રયાસ કરતા ચાર પૈકી બે ઈસમો ભાગી છૂટ્યા હતા. જ્યારે ઝડપાયેલા 2 ઈસમો પાસેથી કુલ 310 મીટર થ્રી ફેઝ વાયરનો જથ્થો મળી આવ્યો હતો.બનાવની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા ધરમપુર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝડપાયેલા બંને યુવકોનો કબજો મેળવી કેસમાં સંડોવાયેલા બે ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bharatiya Jain Sanghatan Ladies Wing organized "VANDE MATARAM" Special Program for BSF Soldiers and Army Security personals on 12, January 2025 in Dr. B.R. Ambedkar Bhavan, Bengaluru
Bharatiya Jain Sanghatan Ladies Wing organized "VANDE MATARAM" Special Program for BSF Soldiers...
Salman Khan से Katrina Kaif तक, इन सितारों से सजी रमेश तौरानी की Diwali Party l Bollywood News
Salman Khan से Katrina Kaif तक, इन सितारों से सजी रमेश तौरानी की Diwali Party l Bollywood News
प्रा सुषमाताई अंधारेवर टिका करणा-या ढोंगी वारकरी संप्रदायाला दशरथ सुरडकर यांचे सडेतोड उत्तर*
प्रा सुषमाताई अंधारेवर टिका करणा-या ढोंगी वारकरी संप्रदायाला दशरथ सुरडकर यांचे सडेतोड...
BJP will make J&K an industrial hub : Chugh
Abdullahs, Muftis, Gandhis deliberately kept J&K on the boil to fill their coffers : Chugh :...