પેટલાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ ગામે રહેતા 30 વર્ષીય મહિલાનું સ્વાદુપિંડ ઉપર આવેલી ગાંઠનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમને ઘણા દિવસથી પેટમાં દુખાવો થતો હતો. પેટલાદ સિવિલ હોસ્પિટલમાં આવતા તેમની સોનોગ્રાફી કરાતા સ્વાદુપિંડ ઉપર ગાંઠ હોવાનું જણાયું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટર જીગર જોશી અને ડોક્ટર ગિરીશ કાપડિયાની ટીમ દ્વારા સ્વાદુપિંડ ઉપરની ગાંઠનુ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન પેટમાંથી બે લીટર જેટલું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા વિવિધ દર્દીઓને મળી રહેલી સેવાને લઈને દર્દીઓમાં ખુશી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં મારામારી નો બનાવ બન્યો
સિહોરના લીલાપીર રોડ ઉપર રહતા અને શાકભાજી ની લારી ચલાવી ગુજરાત ચલાવતા યુવાન ને આજ વિસ્તાર ખાતે...
સિહોર શહેરમાં ચુંટણી ને લઈને તૈયારી શરૂ
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય...
श्री राजपूत करणी सेना के प्रदेश अध्यक्ष दिलीप सिंह खिजुरी का निवाई पहुंचने पर कार्यकर्ताओं ने किया स्वागत
श्री राजपूत करणी सेना के प्रदेश अध्यक्ष दिलीप सिंह खिजुरी का निवाई पहुंचने पर कार्यकर्ताओं ने...
Uttarakhand By Election 2024 Result: उत्तराखंड की दोनों सीटों पर भाजपा को झटका, बदरीनाथ और मंगलौर में कांग्रेस जीती; जश्न का दौर जारी
Uttarakhand By Election 2024 Result: उत्तराखंड में दो विधानसीटों पर हुए उपचुनाव के...