ધરમપુર તાલુકાના આવધાં ખાતે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનામાં સેલવાસ સામરવરણી ખાતે આવેલ લેડી ઓફ હેલ્પ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના 30 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો વિલ્સનહીલ ખાતે પિકનિક પર જઈ રહ્યા હતા.જે દરમિયાન ધરમપુરના આવધા ખાતે નાસ્તો કરવા માટે બસ ઉભી રાખી વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે નીચે ઉતર્યા હતા.તે દરમિયાન અચાનક કોઈ કારણોસર બસમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી હતી.જો કે,સદનસીબે બસમાં સવાર 30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોનો ચમત્કારી બચાવ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં લાંચ લેતાં એ.સી.બી.ની ટીમે બે કર્મચારીઓને ઝડપ્યા
ડીસા નગરપાલિકામાં ગત મોડી સાંજે બે કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબીની ટીમે લગ્ન...
Baloda Bazar Violence: छत्तीसगढ़ के बलौदा बाजार में पत्थरबाजी और आगजनी, 200 से अधिक वाहनों को फूंका
Baloda Bazar Violence: छत्तीसगढ़ के बलौदा बाजार में पत्थरबाजी और आगजनी, 200 से अधिक वाहनों को फूंका
અમરેલીમાં તા.૧૦ અને તા.૧૧ સપ્ટેમ્બરે જિલ્લાકક્ષા કલા મહાકુંભ યોજાશે
અમરેલી, તા.૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર...
ऊर्जा मंत्री हीरालाल नागर सांगोद विधानसभा क्षेत्र के दौरे पर रहे, घर घर जाकर की भाजपा का सदस्य बनने की अपील
ऊर्जा मंत्री हीरालाल नागर गुरुवार को सांगोद विधानसभा क्षेत्र के दौरे पर रहे। मंत्री श्री नागर...