ધરમપુર તાલુકાના આવધાં ખાતે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનામાં સેલવાસ સામરવરણી ખાતે આવેલ લેડી ઓફ હેલ્પ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના 30 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો વિલ્સનહીલ ખાતે પિકનિક પર જઈ રહ્યા હતા.જે દરમિયાન ધરમપુરના આવધા ખાતે નાસ્તો કરવા માટે બસ ઉભી રાખી વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે નીચે ઉતર્યા હતા.તે દરમિયાન અચાનક કોઈ કારણોસર બસમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી હતી.જો કે,સદનસીબે બસમાં સવાર 30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોનો ચમત્કારી બચાવ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महज 436 रुपये लगाकर आपको हो सकता है 2 लाख का फायदा, जानिए क्या हैं इस सरकारी योजना के लाभ
नई दिल्ली, बिजनेस डेस्क। केंद्र सरकार आमजन के कल्याण के लिए कई तरह की योजनाएं चलाती है।...
મહીસાગર જિલ્લાના ખાનપુરના તલપતના ભેવાડા ગામે મકાન ધરાશયી, આઠ લોકોનો ચમત્કારીક બચાવ.
મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખાનપુર તાલુકામાં આવેલ તલપતના...
ये हैं 125 cc की सबसे सस्ती बाइक, माइलेज और फीचर्स सब दमदार
Affordable 125cc Bikes 2024 अगर आप 125cc की बाइक खरीदने का प्लान बना रहे हैं तो यह खबर आपके लिए...
ખાપટ ગામે પોસ્ટ માસ્તર દ્રારા ગ્રાહકો ના ખાતા માંથી કરાઈ ગોલમાલ
ખાપટ ગામે પોસ્ટ માસ્તર દ્રારા ગ્રાહકો ના ખાતા માંથી કરાઈ ગોલમાલ
Railway Stocks Big Rally | PSU Stocks में जबरदस्त तेजी का माहौल, कहां लगाएं दांव? | IRCTC | Texmaco
Railway Stocks Big Rally | PSU Stocks में जबरदस्त तेजी का माहौल, कहां लगाएं दांव? | IRCTC | Texmaco