સુરતના ઉત્રાણ વિસ્તારમાં નવી બંધાતા બિલ્ડિંગના ઝૂંપડામાં રહેતી માત્ર 12 વર્ષની કિશોરી પર પાડોશી આધેડે નિયત બગાડી હતી. કિશોરીની એકલતાનો લાભ લઈ તેને નવા બંધાતા બિલ્ડિંગમાં પોતાના ઝૂંપડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન હવસખોર આધેડે 10થી વધુ વાર તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ માત્ર 10 રૂપિયા તેના હાથમાં આપી દેતો અને તેને ધમકી આપતો હતો કે જો કોઈને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખશે, જેથી આખરે ભોગ બનનારી કિશોરીએ આ મામલે પરિવારને જણાવતાં તેમણે ઉત્રાણ પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આધેડ સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ રેલ્વે સ્ટેશન ના વેપારી દ્રારા ટ્રેન નું સ્વાગત કર્યું...
પાટણ રેલ્વે સ્ટેશન ના વેપારી દ્રારા ટ્રેન નું સ્વાગત કર્યું...
પાટણના મુસાફરોનો ઘસારો...
Breaking News: मेरी सरकार के मुखिया के जिले में अवैध खनन, लेकिन ये उसको रोक नहीं पा रहे- Uma Bharti
Breaking News: मेरी सरकार के मुखिया के जिले में अवैध खनन, लेकिन ये उसको रोक नहीं पा रहे- Uma Bharti
ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી, નવરાત્રીની ઉજવણી!
ભૂલ ભુલૈયા 3 ની આસપાસની ઉત્તેજના ચોક્કસપણે જ્યારથી તેનું અદ્ભુત ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ તાવની...
વેરાવળના વોન્ટેડ ગુનેગારને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો
આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે...
અધિક શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને બટુક ભોજન અપાયું...
ડીસાના શિવનગર વિસ્તારમાં આવેલ શેઠ શ્રી વર્ધાજી નગાજી માળી પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન...