રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Toyota Urban Cruiser Taisor vs Maruti Suzuki Fronx: दोनों गाड़ियों में हैं ये 5 बड़े अंतर, खरीदने से पहले जान लीजिए
टोयोटा ने टैसर के फ्रंट-एंड को रिडिजाइन किया है जिससे इसे मारुति सुजुकी फ्रोंक्स से अलग करना आसान...
Diyodar હરિપુરા શાળા માં વાનગી સ્પર્ધાનું આયોજન
દિયોદર તાલુકાની હરિપુરા(ધ) પ્રાથમિક શાળા માં વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું..દિયોદર તાલુકાની...
Election 2024: PM Modi के 'नकली संतान' वाले बयान पर उद्धव ठाकरे का पलटवार, कहा- अपमान बर्दाश्त नहीं
Election 2024: PM Modi के 'नकली संतान' वाले बयान पर उद्धव ठाकरे का पलटवार, कहा- अपमान बर्दाश्त नहीं
Amit Shah EXCLUSIVE: Telangana दौरे पर Amit Shah, KCR सरकार पर जमकर हमला बोला | Aaj Tak News
Amit Shah EXCLUSIVE: Telangana दौरे पर Amit Shah, KCR सरकार पर जमकर हमला बोला | Aaj Tak News
આજ ૨૭ જુલાઈ 23 થી પોલીસની સ્પેસૈલ ડ્રાઇવ,રોંગ સાઇડ, ઓવર સ્પીડ,પાર્કિંગ, ભલામણ, વધુ વિગત જોવો #aiv પર
આજ ૨૭ જુલાઈ 23 થી પોલીસની સ્પેસૈલ ડ્રાઇવ,રોંગ સાઇડ, ઓવર સ્પીડ,પાર્કિંગ, ભલામણ, વધુ વિગત જોવો #aiv પર