વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ જિલ્લા કામદાર સમિતિના પ્રમુખ તરીકે પારડી તાલુકાના ખડકી ગામના રહેવાસી જુના કોંગ્રેસી નેતા ગોપાલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.ગોપાલભાઈ પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો છે.અને પાર્ટી માટે તમામ કાર્યો કરવા તેઓ તૈયાર છે.તેઓએ જણાવ્યું હતું, કે તેઓ કામદારોના પ્રશ્નોના નિકાલ કરશે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સેવા કરશે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેવા તમામ પ્રયત્નો તેઓ કાર્યકર્તાઓ સાથે મળીને કરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जानिए हरियाणा में मौसम का हाल
जानिए हरियाणा में मौसम का हाल
জাতীয় পতাকাৰে উজ্বলি উঠিছে ডিব্ৰুগড় নিউ মাৰ্কেট
সেউজীয়া জাতীয় পতাকাৰে উজ্বলি উঠিছে ডিব্ৰুগড় চহৰৰ নিউ মাৰ্কেট। নিউ মাৰ্কেট এছচিয়েছনৰ উদ্যোগত...
ધાનેરામાં રૂ. 12.57 કરોડની ઉચાપતમાં પાંચ શખ્સોને પોલીસે ઝડપ્યા
ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં ઉચાપત કરવામાં આવી હોવા બાબતે ધાનેરા પોલીસ મથકે 23 લોકો સામે...
દમણમાં વાતાવરણ પલટો ભારે વરસાદ દરિયામાં આહલાદયક નઝરો જોવા મળ્યો
દમણમાં વાતાવરણ પલટો ભારે વરસાદ દરિયામાં આહલાદયક નઝરો જોવા મળ્યો