ઉમરગામના ગોવાડા રામવાડી ગામમાં દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે.જેમાં ગામના વડીલો અને યુવાનો મળીને સાથે બધા રમે છે.આખા ગામનું ભોજન થાય છે.તો આ વર્ષે પણ આયોજન ખૂબ જ ધૂમધામથી સફળ રહ્યું હતું.ગામની ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો.ગામના લોકોના સાથ સહકારથી પાર પડેલા અભ્યાનને તથા ટુર્નામેન્ટમાં વિજેતા થયેલ ટીમ અને ઉપ વિજેતા ટીમને ગામના વડીલો દ્વારા શ્રેષ્ઠ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર
निवडणुकीत विरोधात काम केल्याच्या रागातून मित्राने केली मित्राचीच हत्या...काय आहे नेमके प्रकरण?
निवडणुकीत विरोधात काम केल्याच्या रागातून मित्राने केली मित्राचीच हत्या...काय आहे नेमके प्रकरण?
Olympic Games Paris 2024: गूगल ने Sport Climbing पर बनाया आज का डूडल, नीली चिड़िया कर रही चढ़ाई
Olympic Games Paris 2024 गूगल पेरिस ओलंपिक का जश्न एक अलग अंदाज में मना रहा है। इवेंट शुरू होने...
राज्य बीमा एवं प्रावधायी निधि विभाग अन्तर्गत शिकायतों व परिवेदनाओं के निस्तारण के लिए जनसुनवाई
राज्य बीमा एवं प्रावधायी निधि विभाग राजस्थान जयपुर के निदेशक डाॅ. महेन्द्र खड़गावत की अध्यक्षता...
শিশুপ্ৰিয় অবনী কুমাৰ শইকীয়া,সাহিত্যিক মনোৰমা ভুঞা ক বিশেষ সম্বৰ্ধনা।চতুৰ্ভুজ আঞ্চলিক শাখা শ্ৰীমন্ত শংকৰদেৱ সঙ্ঘ ৰ ৰূপালী জয়ন্তী।
ৰহা পুৰনাচাৰিআলী স্থিত সাৰ্বজনীন শ্ৰীমন্ত শংকৰদেৱ নামঘৰ,হুমেশ্বৰ দাস সমন্বয় ক্ষেত্ৰত যোবা ২১...