પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના મેન્ટલ વાળા રસ્તાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કપચી અને મેન્ટલ નાખ્યા બાદ ડામર કામ ન થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે ગામના વાહનચાલકોને મેન્ટલ વાળા રસ્તાને કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઘણો સમય વીતવા છતાં ડામર કામ ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂક્તો જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ
વૈષ્ણવદેવી અમદાવાદ ખાતે આવેલ શાંતિ જુનિયર પ્રી સ્કૂલ તથા લક ફાઉન્ડેશન અને અહિલ્યા સ્વ સહાય જૂથ...
આમઆદમી પાર્ટીની યુવારોજગાર ગેરેન્ટીયાત્રાનું ભાભરમાં સ્વાગત
આમઆદમી પાર્ટીની યુવારોજગાર ગેરેન્ટીયાત્રાનું ભાભરમાં સ્વાગત
गणेश पूजा के लिए PM Modi गए CJI चंद्रचूड़ के घर, विपक्ष के नेताओं ने उठाए सवाल, BJP ने दिया जवाब
गणेश पूजा के लिए PM Modi गए CJI चंद्रचूड़ के घर, विपक्ष के नेताओं ने उठाए सवाल, BJP ने दिया जवाब
Robin Uthappa ने लगातार तीन छक्के जड़कर उड़ाए पाकिस्तानी गेंदबाज के होश, ओवर में बटोरे इतने रन
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। भारतीय टीम के पूर्व क्रिकेटर रॉबिन उथप्पा ने...
ટ્રેક્ટર માટે 4 ટકાના મામુલી વ્યાજે 5 લાખ રૂપિયાની લોન સહાય યોજનાથી આદિજાતિના ખેડૂતોમાં ખુશહાલી આવી..
ગુજરાત રાજ્ય આદિજાતિ નિગમ દ્વારા આપવામાં આવતી ટ્રેક્ટર લોન સહાય બની આદિજાતિ માટે આશીર્વાદરૂપ.......