દસાડા તાલુકાના વણોદ ગામ પાસે આવેલા જીવદયા આશ્રમમાં રહેતા પરિવારને અગાઉ કરેલી ફરિયાદ બાબતનું મનદુઃખ રાખી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની દસાડા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વણોદ ગામ પાસે આવેલા જીવદયા આશ્રમમાં રહેતા અને ગૌશાળામાં સેવા કરતા ફરિયાદી નરેશભાઈ ધુડાભાઈ ભટ્ટ કામ અર્થે શંખેશ્વર ગયા હતા. જે દરમિયાન આશ્રમમાં પત્ની અને દીકરાઓ એકલાં હતાં. ત્યારે વણોદ ગામમાં રહેતો અરબાજ ઉર્ફે ડીકો મકબુલભાઈ અને તેના માસીનો દિકરો રફીકભાઈ રહિમભાઈ સુમરા (રહે.જૈનાબાદ)એ છરી સાથે આવી ફરિયાદીના પત્ની અને પરિવારજનોને અપશબ્દો બોલી અગાઉ કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું અને વળતર આપવાનું જણાવ્યું હતું. તેમજ આશ્રમ છોડી નહિ જાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ બન્ને શખ્સોએ ફરિયાદીને પણ ફોન કરી અગાઉ કરેલા કેસ બાબતે સમાધાન કરવાનું જણાવી વળતર આપવાની માંગ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદીએ દસાડા પોલીસ મથકે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છોકરા-છોકરીની હત્યા : મધરાતે છોકરીની લાશને કબરમાંથી બહાર કાઢવામાં આવી, SDM હાજર; જાણો કારણ
યુપીના બસ્તી જિલ્લામાં મધરાતે એક બાળકીનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન...
ಪ್ರವರ್ಗ 1 ರ ಅಡಿ ಗುರ್ಖಾ ಸಮುದಾಯಕ್ಕೆ ಜಾತಿ ಪ್ರಮಾಣಪತ್ರ ನೀಡುವಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳ ನಿರ್ಲಕ್ಷ್ಯ- ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಗೂರ್ಖಾಸ್ ವೆರ್ ಆಸೋಸಿಯೇಷನ್ ಮನವಿ.......
ಪ್ರವರ್ಗ 1 ರ ಅಡಿ ಗುರ್ಖಾ ಸಮುದಾಯಕ್ಕೆ ಜಾತಿ ಪ್ರಮಾಣಪತ್ರ ನೀಡುವಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳ ನಿರ್ಲಕ್ಷ್ಯ- ನ್ಯಾಯಕ್ಕಾಗಿ...
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
ધ્રાંગધ્રા સીટી પોલીસ દેશી દારૂના જથ્થા સાથે એક ને પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ
ધ્રાંગધ્રા સીટી પોલીસ દેશી દારૂના જથ્થા સાથે એક ને પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ
અમરેલી જીલ્લાના ખાંભા,ડેડાણ અને ટીંબી ના હોમગાર્ડ યુનિટ નાં જવાનને ચેક અર્પણ કરાયા
અમરેલી જીલ્લાના ખાંભા,ડેડાણ અને ટીંબી યુનિટ નાં જવાનને ચેક અર્પણ કરાયા-
હોમગાર્ડઝ સભ્યો...