લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણા (ઉં.વ.૨૭) તેમના પત્નીને ભથાણ ગામે સીમંતના પ્રસંગમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુ અને રામરાજપર વચ્ચે આવેલા પુલ પર તેમનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા તેમને ૧૦૮ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરીને બનાવની જાણ પાણશીણા પોલીસને કરી હતી.જેથી પોલીસે હોસ્પિટલ પહોંચીને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલે દોડી આવેલા પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લંપી રોગ ની રામબાણ દવા ગાયો ને તરત અસર થાય છે આ વિડિયો બધા ગ્રુપ માં મુકવા વિનંતી 🙏
લંપી રોગ ની રામબાણ દવા ગાયો ને તરત અસર થાય છે આ વિડિયો બધા ગ્રુપ માં મુકવા વિનંતી 🙏
मराठवाडा शिक्षक संघाची कार्यकारणी जाहीर
रायमोहा(प्रतिनिधी)- मराठवाडा शिक्षक संघाची शिरूर तालुका कार्यकारिणी आज निवड करण्यात...
মেলেং চাহ বাগিছাত আটছাৰ তিনিঘন্টীয়া অৱস্থান ধৰ্মঘট
মেলেং চাহ বাগিছাত আটছাৰ তিনিঘন্টীয়া অৱস্থান ধৰ্মঘট
Morbi Cable Bridge Collapse : 141 मौतों की वजह बने पुल पर हुआ क्या था? (BBC Hindi)
Morbi Cable Bridge Collapse : 141 मौतों की वजह बने पुल पर हुआ क्या था? (BBC Hindi)
পোৰাবাংলাত ডকাইটি
গৃহস্থৰ হাত-ভৰি বান্ধি মাজনিশা দুৰ্বৃত্তই লুটি নিলে লক্ষাধিক টকাৰ সামগ্ৰী
: গোলাঘাট জিলাৰ...