SDNP+ ટીમ દ્વારા GSNP+ના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન સાથે સંકલન કરી,"મીની મેરેથોન દોડ"નું આયોજન કરવામાં આવેલ જેમાં Dapcu માંથી દિપકભાઈ મકવાણા ART center માંથી ભવાનીભાઈ ઉપાધ્યાય તેમજ NYKS માંથી મનોજભાઈ મીણા પ્રતિનિધિ તરીકે હાજરી આપવામાં આવેલી, કાર્યકમમાં દોડનું પ્રસ્થાન લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું, બાદમાં પ્રથમ ત્રણ વિજેતાને ઈનામ આપવામાં આપ્યું હતું, બાદમાં હાજર તમામ ને નાસ્તો કરાવી કાર્યકમ પૂર્ણ થયો જાહેર કરવામાં આવ્યો હતો, કાર્યકમને સફળ બનાવવા સમસ્ત SDNP+ટીમ દ્વારા ખુબ જ પ્રયત્નો કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વને લઇને દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વને લઇને દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા
જ્વેલરી શો-રૂમના સંચાલકે કર્મચારી યુવતીને હિસાબના બહાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું
સાધુ વાસવાણી રોડ પરના સંકલ્પ એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના શહેરમાં રહેતી અને જ્વેલરીના શો-રૂમમાં...
Jharkhand Floor Test: गिरफ्तारी के बाद विधानसभा में Hemant Soren ने दिया बड़ा बयान | Ranchi
Jharkhand Floor Test: गिरफ्तारी के बाद विधानसभा में Hemant Soren ने दिया बड़ा बयान | Ranchi