પેટલાદ શહેરમાં એન. કે.હાઈસ્કૂલ હોલ ખાતે પેટલાદ સોજીત્રા તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે 11:00 કલાકે વાર્ષિક સભા યોજાઈ હતી. આ સમયે પેન્શનરોની વિવિઘ કામગીરીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે ધર્મેન્દ્રભાઈ રાણા અને અતિથિ વિશેષ તરીકે પંકજભાઈ, સિ.ટી. મકવાણા,બીપીનભાઈ પંડ્યા, બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પેટલાદ - સોજીત્રા પેન્શનર મંડળના પ્રમુખ મંગળભાઈ પટેલ ( રૂપિયા પુરા) તથા મંત્રી મનહરભાઈ પટેલ( શેખડી )ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election: लोकसभा चुनाव से पहले BRS को झटका, ग्रेटर हैदराबाद की मेयर विजया लक्ष्मी ने थामा 'कांग्रेस का हाथ'
हैदराबाद। लोकसभा चुनाव की वोटिंग से चंद दिनों पहले नेताओं का दलबदल शुरू हो गया है। इस...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Post Office ખાતે પાર્સલ પેકેજીંગ નો શુભારંભ કરાયો
Post Office ખાતે પાર્સલ પેકેજીંગ નો શુભારંભ કરાયો
How To Drink Apple Cider Vinegar For Maximum Weight Loss | Healthy Hamesha
How To Drink Apple Cider Vinegar For Maximum Weight Loss | Healthy Hamesha