કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે વર્ષો જુની દરગાહ હજરત પીર સૈયદશાહ બાબા અને હજરત સૈયદ પીર ગેબનશાહ બાબાની દરગાહ પર ઈસ્લામી મહીનો રજ્જબ અને મુ.તા.૨૨મી એ પરંપરાગત રીતે ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરાઇ પીરનુ ઉર્ષ નિમિતે તેમની દરગાહ પર ચાદરપોશી અને ગુલપોશીની રસમ દરગાહના ખાદીમ સલીમભાઇ શેખ દ્રારા અદા કરાઈ હતી.સંદલ શરીફની વિધિના સમાપન બાદ દરગાહ સામેના મેદાનમાં નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા મોટી સંખ્યા લોકોએ નિયાઝમાં ભાગ લીધો હતો.ઉર્સ પ્રસંગે શ્રધ્દ્રાળુઓ આસ્થાથી માથુ ટેકવી પીર ગેબનશા અને સૈયદશા ની દરગાહે પોતાના દુખ દર્દોની માનતા માની હંમેશા દરગાહનો આશરો લેતા હોય ગત રોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્દ્રાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દુઃખની ઘડીમાં સાત્વના પાઠવવા પહોંચ્યા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ
સાહેબ..
બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો...
બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણને લઇ સતત બીજી વખત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણને લઇ સતત બીજી વખત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
साई दर्शनासाठी जाताना भीषण अपघात, दोघांचा मृत्यू तर दोघेजण गंभीर जखमी
पुणे: नगर-पुणे महामार्गावर चास घाटातील एका वळणावर भरधाव वेगातील कार उलटून भीषण अपघात झाला. या...
સાચવજો.. આજ થી કોરોના ની ગાઈડ લાઈન જાહેર.
સાચવજો ,આજથી પ્રમુખનગરમાં ફરજિયાત કોરોનાની ગાઇડલાઇન જાહેર: શરદી, ઉધરસ કે તાવ જેવી તકલીફ ધરાવતા...
जल जीवन प्रकरणाचा जिल्हाधिकाऱ्यांनी मागवला अहवाल; जन आंदोलनाचे देशमुख यांची माहिती@india report
जल जीवन प्रकरणाचा जिल्हाधिकाऱ्यांनी मागवला अहवाल; जन आंदोलनाचे देशमुख यांची माहिती@india report