કાલોલ નગરમાં નુરાની ચોક જુમ્મા મસ્જીદ પાસેથી હઝરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને હઝરત સૈયદના અમીરે મુઆવીયા રદીઅલ્લાહો તાઆલા અન્હુ ના ઉર્ષની ઉજવણીની અંતર્ગત શનિવારના રોજ કાલોલ અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં બાઇક રેલી સાથે જુલૂસ શનિવારના રાત્રીના ૯:૩૦ વાગે જુમ્મા મસ્જીદ પાસેથી નીકળી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ જુલૂસ પરત નુરાની ચોકમાં આવી પહોંચ્યો હતો જેમાં જીક્રરે હજરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને હઝરત સૈયદના અમીરે મુઆવીયા રદીઅલ્લાહો તાઆલા અન્હુ સાથે સલાતો સલામ પછી દુવા મોલાના શીબતૈનરઝા અશરફી દ્રારા માગી જુલુસ સભાના રૂપમાં ફેરવાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ભાજપના મહિલા સંમેલનમાં હજારો મહિલાઓ ઉમટી /SABANDH BHARAT NEWS /DEESA
ડીસામાં ભાજપના મહિલા સંમેલનમાં હજારો મહિલાઓ ઉમટી /SABANDH BHARAT NEWS /DEESA
ઝાલોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયામાં ૧૧ વ્યક્તિઓએ.....
ભારતીય જનતા પાર્ટી ની ઝાલોદ તાલુકા ની સીટ માટે 11 વ્યક્તિઓએ ઈચ્છુક ટિકિટ માંગી હતી તેના ભાગરૂપે...
आर्टिफिशियल इंटेलिजेंस पर जल्द ही अध्ययन शुरू करेगी CCI, यहां जानें सारी डिटेल
CCI के के प्रमुख रवनीत कौर ने मंगलवार को कहा कि ऐसे में निष्पक्ष व्यापार नियामक CCI जल्द ही...
પીપલોદ પોલિસે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પર ગોઠવેલ વોચ દરમ્યાન ૭૪ હજાર ઉપરાંતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે સ્વીફટ ડીઝાયર ગાડી પકડી પાડી
દાહોદ તરફથી જીજે-૨૩ એમ-૦૮૩૦ નંબરની સ્વીફટ ડીઝાયર ગાડીંમાં વિદેશી દારૂ-બીયર ભરી ગોધરા તરફ લઈ જનાર...
Bulletin | 11.08.2022 | Raftaar Marathi Media
Bulletin | 11.08.2022 | Raftaar Marathi Media