બી. એડ નુ શિક્ષણ આપતા કાલોલ તાલુકાના બેઢીયા ખાતેના દેવરાજ વિદ્યા સેવા સંકુલ ખાતે ટ્રસ્ટી ધવલસિંહ પરમાર તથા સચિન પરમાર તથા એજ્યુકેશન ડાયરેક્ટર ગીરીશભાઈ કેમ્પસ ડાયરેક્ટર તથા MSW ના પ્રિન્સિપાલ મનોજભાઈ દેવરાજ વિદ્યા સેવા સંકુલના તમામ સ્ટાફ દેવરાજ લો કોલેજના અધ્યાપક દિવ્યાબેન, ભરતભાઈ, હર્ષાબેન ના આયોજન દ્વારા શનીવારે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપલ અને ડીસ્ટ્રિક જજ પી.વી.શ્રીવાસ્તવ તથા સિનિયર સિવિલ જજ ડી.સી જાની અને એડવોકેટ વિજયસિંહ ચૌહાણ દ્વારા પૉસ્કો એક્ટ બાળકો વિરુદ્ધ યોન હિંસાના ગુનાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર કાર્યક્રમ કરેલ જે વિદ્યાર્થીઓને કાયદાની જાણકારી આપી કાયદા થી અવગત કરાવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gadhada||મામલતદાર ખાતે અરજદારોના કામ ખોરંભે ચડ્યા,આઉટસોર્સ-કરાર આધારિત કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા!!
Gadhada||મામલતદાર ખાતે અરજદારોના કામ ખોરંભે ચડ્યા,આઉટસોર્સ-કરાર આધારિત કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા!!
અમીરગઢના ચેખલાના પાટીયા નજીક ટ્રેલર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું મોત
પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢના ચેખલાના પાટિયા પાસે રાત્રી દરમિયાન ટ્રેલર અને દૂધના ટેન્કર વચ્ચે...
અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં માર્ગ અકસ્માતની સંખ્યા અને મૃત્યુની સંખ્યામાં ૨૫ ટકા સુધી ધટાડો કરવાનો લક્ષ્ય
રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૩-૨૦૨૪
અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં માર્ગ અકસ્માતની સંખ્યા...
માલસર ગામના ખેડૂતોમાં તંત્ર વિરુદ્ધ રોષ
માલસર ગામના ખેડૂતોમાં તંત્ર વિરુદ્ધ રોષ