વિજયનો રાજનીતિમાં શંખનાદ
સાઉથ ઈન્ડિયન મૂવીઝના સુપરસ્ટાર એક્ટર થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી. પોતાની અલગ રાજકીય પાર્ટીનું કર્યું એલાન. પાર્ટીનું નામ રાખ્યું તમિલગા વેટ્રી કઝમ. જોકે 2024ની લોકસભા ચંટણીમાં નહીં લડે અને કોઈ પાર્ટીને સમર્થન પણ નહીં કરે.