પેટલાદ તાલુકાના વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ પેટલાદમાં આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી અને સંસ્થામાં ચાલતા વિવિધ કોર્સ અંગેની માહિતી મેળવી હતી. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ વાઘેલા સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.6થી 8 ના બાળકો પ્રી વોકેશનલ તાલીમ શૈક્ષણિક અભ્યાસક્રમ ની સાથે મેળવી શકે હેતુથી તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NSS कार्यक्रम के अंतर्गत विद्यालय खेल मैदान में किया सघन वृक्षारोपण
राउमावि.केशोरायपाटन में NSS कार्यक्रम अन्तर्गत सघन वृक्षारोपण किया गयामउपाचार्य दिव्या शर्मा, NSS...
વહાણવટી પ્રાથમિક શાળા માં 160 છોકરાઓને પાણીની વોટરબોટલ, લંચબોકસ નું વિતરણ કરાયું
લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ ની લયાનલેડી મેમ્બર્સ દ્વારા શ્રી વહાણવટી પ્રાથમિક શાળા માં 160...
Live Navaratri | Botad Police Parivar |Trimurti Garbi Mandal | | day 7
Live Navaratri | Botad Police Parivar |Trimurti Garbi Mandal | | day 7