વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર તા.01.02.2024 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન બજાર ફીડરનો મદની નગર ,ઇસ્લામપુરા, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) વણકરવાસ,દુકાળપુરા , પડાવ, હનુમાન બજાર,જુના RTO, બહારપુરા સહિતના આસ પાસ નો વિસ્તાર વીજ પુરવઠો 08.00 થી બપોરે 12.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ૧૬૩ મતદારો અને ૪૩ દિવ્યાંગ મતદારોના નિવાસ સ્થાને જઈ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું
જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ...
જગત મંદિર દ્વારિકા માં સ્થાપિત દ્વારિકાધીશ ની પ્રતિમા જેવી પ્રતિમાં ના દર્શન ભક્તો ને થશે હવે માળીયા હાટીના તાલુકા માં
સંતો અને ભક્તો ની ભૂમિ એટલે જૂનાગઢ અને એમાં પણ મેવાડ ના મીરાંબાઈ અને જૂનાગઢ ના નરસિંહ મહેતા તેમજ...
Motorola Edge 50 Ultra 5G की पहली सेल हुई लाइव, इतने रुपये की कर सकते हैं बचत
Motorola Edge 50 Ultra 5G की पहली सेल लाइव हो चुकी है। इस फोन की पहली सेल आज दोपहर 12 बजे से लाइव...
વાડી ગામે ભાજપની બેઠક મળી
ઉમરપાડા તાલુકામાં વાડી જિલ્લા પંચાયત સીટમાં આવતા કેવડી તાલુકા પંચાયત સીટમાં આવતા કેવડી બુથ અને...