શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૪ - મંગળવાર રોજ સવારે ૧૦:૪૫ કલાકે પાંચમો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આયોજિત કરવામાં આવેલ જેમાં સન્માનિય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , ગોધરા ધારાસભ્ય સી. કે રાઉલજી,વીસી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર ડો.અનિલ સોલંકી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગમાંથી બી.એ પ્રકાશકુમાર બારીયા અને એમ એ જતીનભાઈ બારીયા એ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ પરિવાર અને ઇતિહાસ વિભાગ નું ગૌરવ વધારેલ છે જેને સંસ્થાના પ્રમુખ ભુપેશભાઈ શાહ આચાર્ય ડો. એમ બી પટેલ વિભાગ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી રેણુકાબેન, વસંતભાઈ તેમજ સમગ્ર કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા માં ઉભરાતી ગટર ના પ્રશ્રો નો વહેલી તકે ઉકેલ નહી આવે તો આપ પાર્ટી ની આદોલન ની ચિમકી
મહુવા માં ઉભરાતી ગટર ના પ્રશ્રો નો વહેલી તકે ઉકેલ નહી આવે તો આપ પાર્ટી ની આદોલન ની ચિમકી
নাজিৰা সমষ্টিৰ প্ৰান্তে প্ৰান্তে ৰাইজৰ দল ।
নাজিৰা সমষ্টিৰ বিভিন্ন প্ৰান্তত ৰাইজৰ দলৰ কাৰ্যকৰ্তা সকলে ৰাইজৰ সমস্যাৰ বুজ লয় ।
YouTube Down से परेशान हुए यूजर्स, फीड लोड होने में आ रही दिक्कत
भारत में YouTube को कुछ तकनीकी समस्याओं का सामना करना पड़ा है। कई यूजर्स ने इसकी जानकारी...
આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમલો પછી સુરત થી થયો લાઈવ વાયરલ વિડિયો #સુરત
આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હમલો પછી સુરત થી થયો લાઈવ વાયરલ વિડિયો #સુરત