પેટલાદ તાલુકાના મહેળાવ ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યુગપુરુષ નગર બનાવવામાં આવ્યું છે. વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મંગળવારના રોજ યુગપુરુષ નગરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને તમામ પ્રદર્શન અંગે માહિતગાર કર્યા હતા. મહેળાવ ગામે રજત જયંતિ મહોત્સવને લઈને હાલ ઉજવણી ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોખીરા સ્થિત કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડનું...
Top Headlines: इस घंटे की बड़ी खबरें विस्तार से | Awaaz Samachar | Oct 27 2023 | Business News
Top Headlines: इस घंटे की बड़ी खबरें विस्तार से | Awaaz Samachar | Oct 27 2023 | Business News
Mahindra Thar को खरीदने से पहले करना होगा इतना इंतजार, पेट्रोल और डीजल दोनों ऑप्शन में उपलब्ध
Mahindra Thar नवंबर 2023 में इस कार की बुकिंग 76 यूनिट्स तक पहुंच गई। जिसके कारण इस कार का वेटिंग...
महिलाओं से किया संवाद सरकार बनाने के लिए दृढ़ संकल्पित भरवाए गए नारी सम्मान योजना के फॉर्म
महिलाओं से किया सीधा संवाद सरकार बनाने के लिए दृढ़ संकल्पित।।
भरवाए गए...