સમગ્ર દેશમાં ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર ગામ માં પ્રભાત ફેરી નીકાળવા માં આવી હતી.ત્યાર બાદ શાળાના પ્રમુખ શ્રી લેબુજી ઠાકોર,ગામ ના સરપંચ નાગજીભાઈ પટેલ, સૂબાજી ઠાકોર ( શિક્ષક શ્રી) સહિત ગામ વડીલો, યુવાનો ,માતાઓ બહેનો તેમજ શાળા ના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો તેમજ વાલીગણ ની હાજરી માં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળા ના બાળકો દ્વારા સ્વાગત ગીત, ગરબો ,ડાન્સ, સ્પીચ ,સાહસિક પિરામિડ,તલવાર બાજી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ,શાળા ના બાળકો એ ઉત્સાહભેર કાર્યક્રમ માં ભાગ લીધો હતો. જોકે આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા શાળા ના વિકાસ માં વધારો થાય તે હેતુથી દાન પણ આપવામાં આવ્યું હતું.શાળા આચાર્ય તેમજ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prime Minister Shri Narendra Modi announces a new initiative - PM SHRI Schools on the occasion of Teachers’ Day
New Delhi: On the occasion of National Teachers’ Day, Prime Minister Shri Narendra Modi...
मन की बात का 115वां एपिसोड:डिजिटल अरेस्ट पर PM बोले- फ्रॉड कॉल आने पर रुको, सोचो और फिर एक्शन लो
मन की बात का आज 115वां एपिसोड है। पीएम मोदी ने सरदार पटेल और बिरसा मुंडा की 150वीं जयंती मनाने की...
राष्ट्रवादीतल्या दुसऱ्या पवारांनी गड राखला, सगळ्यांना धोबीपछाड केलं | Maharashtra Times
राष्ट्रवादीतल्या दुसऱ्या पवारांनी गड राखला, सगळ्यांना धोबीपछाड केलं | Maharashtra Times