રિપોર્ટ. લતીફ સુમરા બનાસકાંઠા
ડીસા તાલુકા ના જૂના ડીસા ડીસા પાટણ હાઇવે પર કચરા ના ઢગલા માં અચાનક આગ લાગી જતાં આજુ બાજુ વિસ્તાર લોકો દોડી આવી હતા જેની અંદર જૂનાડીસા તલાટી હેમંત પંચીવાલા ને જાણ કરતા તલાટી કમ મંત્રી દ્વારા VCE વિક્રમભાઈ ને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ જાણ કરી અને ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી આવતા આગ ને કાબુ લેવામાં આવી જેમાં બાજુ ના ખેતર માં આગ ઘૂસી જતાં તાત્કાલિક આગ કાબુ આવતા મોટી જાનહાનિ ટળી હતી.