પેટલાદમાં આવેલ આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે કોલેજમાંથી નિવૃત્તિ લેનાર સુમનભાઈ પારેખ તથા પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને કોલેજ કમ્પાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એનસીસીના કેડેટ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુમનભાઈ અને પરેશભાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ભાજપના ઉમેદવારનું કાર્યાલય ખુલ્લું મુકાયું....
ડીસામાં ભાજપના ઉમેદવારનું કાર્યાલય ખુલ્લું મુકાયું....
Breaking News: Maharashtra में बिजली के दामों में 10 से 20 प्रतिशत की बढ़ोतरी | Aaj Tak News
Breaking News: Maharashtra में बिजली के दामों में 10 से 20 प्रतिशत की बढ़ोतरी | Aaj Tak News