પેટલાદ શહેરમાં નગરપાલિકા મેદાન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આણંદ જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન પેટલાદ ખાતે કરવામાં આવ્યું હતું. આણંદ કલેકટર પ્રવીણ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સમયે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ,જિલ્લા પોલીસવડા,સાંસદ, ધારાસભ્ય સહિત વિવિધ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vitamin E capsule Benefits | Face glow | Remove tanning |Hair fall Home remedy | Pimples kese hataye
Vitamin E capsule Benefits | Face glow | Remove tanning |Hair fall Home remedy | Pimples kese hataye
अत्याधुनिक डिजिटल शाळेच्या माध्यमातून विद्यार्थ्यांचा होणार सर्वांगिण विकास
रत्नागिरी: शाळेतील वर्ग खोल्यांचे संपूर्ण डिजिटलायजेशन करीत रत्नागिरी जिल्ह्यातील शाळांमध्ये...
વિસનગર : રોડ પર સાઈડમાં જતી મહિલાને કારચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા; સારવાર દરમિયાન મહિલાનું મોત
વિસનગર : વિસનગર તાલુકાના ગુંજાળા ગામથી મેઘા અલિયાસણા જવાના રોડ પર સાઈડમાં ચાલતી મહિલાને અલ્ટો...
દહેગામમાં ગુજરાત રાજ્ય ના પત્રકાર રો એ રેલી કાઢી હતી
દહેગામમાં ગુજરાત રાજ્ય ના પત્રકાર રો એ રેલી કાઢી હતી