National Voters Day: साथी 74 વર્ષ પહેલા ચૂંટણી પંચની સ્થાપના કરાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઊજવાય છે. શું તમને ખબર છે કે સ્વતંત્ર ભારતમાં પહેલો મત કોણે આપ્યો હતો? ભારતમાં પહેલી ચૂંટણી 1952માં યોજાઈ, પરંતુ ત્યારની રાજ્ય વ્યવસ્થા પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં 25 ઓક્ટોબર 1951ના રોજ મતદાન યોજાયું. આ દરમિયાન હિમાલય પ્રદેશના કિન્નોરના રહેવાસી શ્યામ સરણ નેગી પહેલો મત આપીને સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર બન્યા હતા. તેમણે જીવનમાં 33 વાર મતદાન કર્યું હતું. બીજી નવેમ્બર 2022ના રોજ તેમણે છેલ્લો મત આપ્યો હતો. પહેલી જુલાઈ 1917ના રોજ જન્મેલા નેગી પાંચમી નવેમ્બર 2022ના રોજ 105 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
200MP कैमरे वाले फोन की पहली सेल आज, खास आंखों की सुरक्षा के लिए बना है डिवाइस; नहीं आया पसंद तो करें वापस
Honor 90 5G First Sale Today in India Honor 90 5G स्मार्टफोन की आज पहली सेल होने जा रही है। 37999...
Awaaz Overdrive | Maruti Ignis या Wagon R में कौन है बेस्ट हैचबैक? | CNG | Fuel Injector | Auto
Awaaz Overdrive | Maruti Ignis या Wagon R में कौन है बेस्ट हैचबैक? | CNG | Fuel Injector | Auto
*રાજુલા ના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા જળસંપત્તિ મંત્રી ઋષિકેસભાઈ પટેલ ને રજુઆત કરવામાં આવી*
*રાજુલા ના ધારેશ્વર ગામે આવેલ ઘાતરવડી - ૧ ડેમની ઊંચાઈ વધારવા રજુઆત*
રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા...
સુરત જિલ્લામાં “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન
૩૧મી ડિસેમ્બરે બારડોલી,ચાર્યાસી, ૨જી જાન્યુઆરીએ કામરેજ,માંગરોળ, ૩જી જાન્યુઆરીએ માંડવી,ઓલપાડ, ૫મી જાન્યુઆરીએ મહુવા ખાતે તાલુકા કક્ષાનો મેળા યોજાશે
સુરતઃશુક્રવારઃ સુરત જિલ્લા પંચાયત અને મહિલા બાળવિકાસ વિભાગ દ્વારા “કિશોરી...