જવાહર નવોદય વિદ્યાલય દાહોદ ખાતે ૨૦૨૪-૨૫ ના પ્રવેશ પરિક્ષા માટે વેબસાઇટ પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અનુરોધ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દાહોદ:- ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ માં ધોરણ - ૯ તેમજ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન આવેદન પત્ર ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ તા. ૧૦-૦૨-૨૦૨૪ શનિવારના રોજ સવારે ૧૧.૧૫ થી ૦૧.૪૫ કલાક દરમ્યાન લેવાનાર પ્રવેશ પરિક્ષાના પ્રવેશપત્ર જવાહર નવોદય સમિતિની વેબસાઇટ navodaya.gov.inપરથી ડાઉનલોડ કરવા જણાવાયું છે. એ અંગેની કોઇપણ મુંઝવણ માટે લીમખેડા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.