થોડા દિવસો અગાઉ બોડેલી માં ખૂબ પુર અયું હતું જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા લોકો નાં ઘરો માં ગળા સુધી નાં પાણી ભરાયાં હતાં તો કેટલાક લોકો નાં તો આખે આખા ઘર પાણી માં ડૂબી ગયા હતા સેંકડો લોકો નાં ઘર નો પુરે પૂરો સામાન પાણી માં તણાઈ ગયો હતો, આવેલા પાણી ના સૈલાબ માં જ્યાં વધારે પડતું નુકશાન થયેલ હતું જેવા કે રઝાનગર અને દીવાન ફળીયા માં બોડેલી ખીદમત કમિટી ને જોડે રાખી જ્યાં જરૂર હતી ત્યાં હિન્દુ મુસ્લિમ બધા ને રોકડ રકમ આપી મદદ કરવામાં આવી હતી જેમાં જમીયતે ઉલમા એ હિન્દ ગોધરા ના મૌલાના મુઝમ્મીલ સાહબ, મુફ્તી અનીસ સાહબ તથા 

જમીયતે ઉલમા એ હિન્દ ડભોઈ ના જનરલ સેક્રેટરી 

હાફીઝ ઈલ્યાસ અત્તરવાલા 

અને બોડેલી ના ખીદમત કમિટી ના સાથી યો હાફીઝ અબ્દુલ સત્તાર સાહબ, અબ્દુલ વાહીદ ભાઈ ઈંટોવાલા,શરીફ ભાઈ,હારુન ભાઈ બેકરીવાલા,મૌલાના ઝકરીયા સાહબ તથા મૌલાના શોયબ સાહબ ખત્રી પણ હાજર રહ્યા હતા.