પૂરતો વિજપાવર ન મળતા ખેડૂતપુત્રે કર્યો અનોખો જુગાડ,જુગાડ કરીને પોતાના પાકોને પિયત કર્યું
વાત છે વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામની અને આ ગામે સરપંચ પતે રહી ચૂકેલા સત્યમ ભાઈ મકાણીએ પોતાના ખેતરમાં એક અનોખો જુગાર કર્યો છે એક જૂનું ટ્રેક્ટર તેમની પાસે પડ્યું હતું અને એ ટ્રેક્ટરનો એને સદુપયોગ કર્યો છે અને હાલ અત્યારે ખેડૂતોને વીજ પાવર વધઘટ અને સમસ્યાઓ થતી હોય છે ત્યારે આ ખેડૂત પુત્ર એ લોકો જુગાડ કર્યો ટ્રેક્ટર માંથી જનરેટર બનાવી અને તેમના કુવાના ધારની મોટર ને પાવર આપે છે અને પાવરથી પોતાના પાકોને પિયત આપી રહ્યા છે તે પોતાના ખેતરની અંદર તેઓ લાઈટ હોય કે ન હોય તેને કશો ફરક પડતો નથી એ માત્ર પોતાના જે જુગાર છે એ જુગારમાંથી તેમના પાકોને પિયત આપી અને મબલખ ઉપજ મેળવી રહ્યા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે