ડીસા તાલુકાના માલગઢ ગામે ખેલ મહાકુંભ 2024 અંતર્ગત ખોખો ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ડીસા તાલુકાની જુદી જુદી શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો જેમાં . અન્ડર 14 ભાઈઓના ગ્રુપમાં ડીસાની એન્જલ્સ સ્કૂલ ની ટીમે સારુ પ્રદર્શન કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને આગામી સમયમાં આ ટીમ જિલ્લાની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જશે અન્ડર 14 બહેનોની ટીમ દ્વારા પણ ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળા પરિવાર આ વિદ્યાર્થીઓને આશિર્વચન અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आनंद फाउंडेशन तर्फे प्राचार्य डॉ. चंद्रसेन कोठावळे यांचा सत्कार
आनंद फाउंडेशन तर्फे प्राचार्य डॉ. चंद्रसेन कोठावळे यांचा सत्कार
पाचोड विजय...
આ અઠવાડિયે આ 3 રાશિઓની કુંડળીમાં બની રહ્યો છે રાજયોગ, થશે જબરદસ્ત લાભ.
મિથુન
બિનજરૂરી ખર્ચ અને સમસ્યાઓ વધી શકે છે. પૈસાની બાબતમાં સાવધાની રાખો. તમને નાના ભાઈ-બહેનોનો...
মৰিগাঁও জিলা জাতীয় বিদ্যালয় সমন্বয়ৰক্ষী সমিতিৰ মুখ্যমন্ত্ৰীলৈ স্মাৰকপত্ৰ প্ৰেৰণ।
মাতৃভাষা মাধ্যমত শিক্ষা গ্ৰহন কৰি থকা আৰু ভৱিষ্যতেও মাতৃভাষা মাধ্যমৰে শিক্ষা গ্ৰহণ কৰিব বিচৰা...
દેવગઢબારિયા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈખાબડના નિવાસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો
દેવગઢબારિયા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈખાબડના નિવાસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો