જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લા મા પ્રોહી બિશન ની પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ની નેમ સાથે કામ કરી રહેલા કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જે ડી તરાલ ને ઉતરાયણ ને દીવસે ચોક્કસ બાતમી મળેલ કે બસ સ્ટેન્ડ ના બહાર ના ભાગે હાઈવે રોડ ની બાજુમા એક ઈસમ તેની પાસે ના થેલા મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને વાહન ની રાહ જોતા ઉભો છે જે બાતમી આધારે પોલીસે સ્ટાફ સાથે તપાસ શરૂ કરતા એક ઈસમ થેલા સાથે મળી આવેલ જેના થેલા મા પંચો રૂબરૂ તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમા સિગ્નેચર રેર ના ૭૫૦ મી.લી નાં કાચ ના ૧૦ બોટલ, ઓલ્ડ સ્મગ્લર રમ ૭૫૦ મી.લી. નાં પ્લાસ્ટીક નાં ૧૦ બોટલ, ઓલ્ડ મંક વેરી ઓલ્ડ રમ નાં ૭૫૦ મી.લી નાં પ્લાસ્ટિકના ૦૯ બોટલ,એક મોબાઈલ ફોન એમ કુલ મળીને રૂ ૪૧,૦૦૦/ નો પાસ પરમીટ વગર નો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલ ઈસમ જગરામ વિજયરામ યાદવ રે. નગલાવેશ તા સૈફઇ જી. ઇટાવા ઉતર પ્રદેશ હાલ રે. મહિપાલપુર માતા ચોક દિલ્હી ની અટકાયત કરી ગુનો દાખલ કરેલ અને પોલીસે ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಶಿವಮೊಗ್ಗ ಮೆಟ್ರೋ ಯುನೈಟೆಡ್ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಆಸ್ಪತ್ರೆಯ ವೈದ್ಯರಾದ ಡಾ॥ ತೇಜಸ್ವಿ ಅವರು ವೈದ್ಯಕೀಯ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಎಸಗಿದ್ದಾರೆ, ಅವರ ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದ ಓರ್ವ ಮಹಿಳೆ ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾರೆ ಎಂದು ಎಂ. ಎಸ್. ಮೊಹಿನುದ್ದೀನ್ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಫೆಬ್ರವರಿ 18, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಸ್ಟೇಟ್ ಸೋಷಿಯಲ್ ಲಿಬರ್ಟಿ ಫೋರಂ' ನ...
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News
Search op underway as powerful blast near India-Pak border creates huge crater
The powerful blast appears to be caused by improvised explosive device (IED) that might have been...
মক্কাৰ পৰা হজযাত্ৰীৰ ওভতনি যাত্ৰা আৰম্ভ
চৌদি আৰৱৰ চৰকাৰে দুবছৰৰ অন্তত এইবেলি কেতবোৰ বিশেষ নীতি - নিয়মৰ মাজেৰে বিশ্বৰ ইছলাম ধৰ্মী লোকসকলৰ...
સિહોર શહેરમાં ચુંટણી કાર્ડ ના સુધારા વધારા કરવાની કામગીરી હાથ ધરવામાં છે
ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. દરેક પક્ષ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. અમુક...