CRC કક્ષાનો કલા ઉત્સવ માં કરલા પ્રાથમિક શાળા પ્રથમ નંબરે

  જેસર તાલુકાના કરલા ગામની પ્રાથમિક શાળા દ્વારા 5/8/22 ના રોજ CRC કલા ઉત્સવ બેડા ગામની પ્રાથમિક શાળા ખાતે ઉજવાતા તેમાં 10 દશ ગામની શાળાઓએ ભાગ લીધો હતો અને કરલા ગામની પ્રાથમિક શાળાને પ્રથમ નંબરે જાહેર કરતાં આવી હતી. ચિત્ર માં શયોરા મોનિકા પ્રથમ નંબરે અને કવિ સ્પર્ધા પથ્થર ઋત્વિક આ બન્ને વિઘાર્થીઓને પ્રથમ નંબરે જાહેર કરતાં શાળા સ્ટાફ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા 

 વિઘાર્થીઓને શિક્ષક સ્ટાફ દ્વારા સ્પર્ધાત્મક રીતે ભાગ લેવા માટે તૈયાર કરી સારી એવી મહેનત કરવાની વિઘાર્થીઓ ને જોમ અને ઉત્સાહ થી આનંદ ની લાગણી અનુભવી હતી

રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા