કાલોલ તાલુકાના અડાદરા ખાતે આદિજાતિ છાત્રાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિના ભાગરૂપે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના કાલોલ તાલુકા દ્વારા યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી, તેમાં કાલોલ તાલુકા યુવા બોર્ડ ના સંયોજક તેજસસિંહ પરમાર,મૂકેશભાઈ સોલંકી ,જીગરભાઈ સોની દ્વારા આયોજન કર્યું હતું અને માર્ગદર્શન પૂરું પાડીને સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રસ્સા ખેંચ,સંગીત ખુરશી,ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવી હતી. અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ અને બુક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા બોર્ડના સભ્યો અને સ્કૂલ ના ટ્રસ્ટી, રમેશભાઈ નાથાભાઈ અને પંચાયત સદસ્ય રમેશભાઈ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Youtuber Manish Kashyap पर एक और FIR, ऐसा क्या किया? ECI | Supreme Court
Youtuber Manish Kashyap पर एक और FIR, ऐसा क्या किया? ECI | Supreme Court
Surat:સુરત માં ATS - NIA તપાસ નો મુદ્દો
Surat:સુરત માં ATS - NIA તપાસ નો મુદ્દો
এতিয়া গোৱাতো সমতা লাভ আপৰ
দিল্লী, পঞ্জাৱৰ পিছত এতিয়া গোৱাতো স্বীকৃতি লাভ কৰিছে আম আদমী পাৰ্টী চমুকৈ আপে। নিৰ্বাচন আয়োগে...
ગોઢા ગામના ફાટક પાસે ટ્રેનની અડફેટે આધેડનું મોત
ગોઢા ગામના ફાટક પાસે ટ્રેનની અડફેટે આધેડનું મોત
Uttarkashi Tunnel Rescue Update: उत्तरकाशी में फंसे मजदूर के परिवार का दर्द देखिए इस वीडियो में...
Uttarkashi Tunnel Rescue Update: उत्तरकाशी में फंसे मजदूर के परिवार का दर्द देखिए इस वीडियो में...