કાલોલ તાલુકાના અડાદરા ખાતે આદિજાતિ છાત્રાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિના ભાગરૂપે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના કાલોલ તાલુકા દ્વારા યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી, તેમાં કાલોલ તાલુકા યુવા બોર્ડ ના સંયોજક તેજસસિંહ પરમાર,મૂકેશભાઈ સોલંકી ,જીગરભાઈ સોની દ્વારા આયોજન કર્યું હતું અને માર્ગદર્શન પૂરું પાડીને સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રસ્સા ખેંચ,સંગીત ખુરશી,ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવી હતી. અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ અને બુક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા બોર્ડના સભ્યો અને સ્કૂલ ના ટ્રસ્ટી, રમેશભાઈ નાથાભાઈ અને પંચાયત સદસ્ય રમેશભાઈ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્સરના ડોકટર હઝરત ગેબનશાહ પીરની દરગાહ વિશે સંપુર્ણ હકીકત જાણો
કેન્સરના ડોકટર હઝરત ગેબનશાહ પીરની દરગાહ વિશે સંપુર્ણ હકીકત જાણો
Breaking News: Uttar Pradesh के संभल में 1 दिसंबर तक बाहरी लोगों की एंट्री बंद | Aaj Tak
Breaking News: Uttar Pradesh के संभल में 1 दिसंबर तक बाहरी लोगों की एंट्री बंद | Aaj Tak
अब WhatsApp पर अलग-अलग फॉर्मेट और स्टाइल में भेजे टेक्स्ट, नए फीचर पर काम कर रही है कंपनी, इन यूजर्स को मिलेगा फायदा
Meta का मैसेंजिंग ऐप वॉट्सऐप अपने यूजर्स के लिए नए-नए अपडेट लाता रहा है। ऐसे में यूजर्स को बेस्ट...
મરીન પીપાવાવ પોસ્ટે વિસ્તાર ના ખેરા ગામે થી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૨૦૫ જેની કુલ કિ.રૂ .૬૩૬૪૦ / -નો મુદામાલ પકડી પાડતી મરીન પીપાવાવ પોલીસ ટીમ
તા .૦૩ / ૦૯ / ૨૦૨૨ હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી...
China के बच्चों में फैली ये नई बीमारी क्या है और इससे India को कितना ख़तरा है? (BBC Hindi)
China के बच्चों में फैली ये नई बीमारी क्या है और इससे India को कितना ख़तरा है? (BBC Hindi)