અલંગ - સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ની મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી. અમરેલીના ધારાસભ્ય અને વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી એ તા.૯-૮-૨૨ ને મંગળવારે વિશ્વ વિખ્યાત અલંગ - સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ની મુલાકાત લઈને એકસેલન્ટ યુવક મંડળના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલની ખાસ મુલાકાત લઈને આ વિસ્તારના પડતર પ્રશ્નો અંગે વિશદ ચર્ચા કરી રાજ્ય સરકાર સમક્ષ તમામ પડતર પ્રશ્નો રજૂ કરી ઉકેલ લાવવા માટે તમામ પ્રયત્નો કરશે તેમ પરેશભાઈ ધાનાણી એ સુખદેવસિંહ ગોહિલને ખાત્રી આપી જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસની રાજનીતિ યુવાનોને નથી ગમી રહી? રાહુલ બ્રિગેડના આ નેતાઓએ છોડ્યો સાથ
કોંગ્રેસના અન્ય એક યુવા નેતા જયવીર શેરગીલે પણ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. 39 વર્ષીય નેતાએ...
Painting ideas : Pune का ये कपल अच्छी सैलरी वाली नौकरी छोड़कर पेंटिंग क्यों करने लगा? (BBC Hindi)
Painting ideas : Pune का ये कपल अच्छी सैलरी वाली नौकरी छोड़कर पेंटिंग क्यों करने लगा? (BBC Hindi)
মহানগৰী এখন আগশাৰীৰ বিদ্যালয়ত চাঞ্চল্যকৰ ঘটনা
মহানগৰী এখন আগশাৰীৰ বিদ্যালয়ত চাঞ্চল্যকৰ ঘটনা
*कैकाडी समाजाला एस टी प्रवर्गात आरक्षण द्या कैकाडी समाजाच्या बैठकीत एकमताने मागणी*
*कैकाडी समाजाला एस टी प्रवर्गात आरक्षण द्या
कैकाडी समाजाच्या बैठकीत एकमताने मागणी*
...