પેટલાદ શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આવેલ શુભમ કોમ્પલેક્ષમાં ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને પાંચ દુકાનનાં તાળા તોડી ચોરી કરી હતી. દુકાનમાંથી માલસામાન અને રોકડની ચોરી કરી તસ્કરો કરાર થઈ ગયા હતા. ઈલેક્ટ્રીકની, વેલ્ડીંગની, દરજીની તથા દવાની દુકાનોના શટલ તોડ્યા હતા. સમગ્ર બનાવને લઈને આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક જ રાત્રિમાં તસ્કરોએ પાંચ દુકાનના તાળા તોડી તરખાટ મચાવી દીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pew Survey में Modi Govt Foreign Policy को लेकर लोगों ने क्या बताया? | LT Show
Pew Survey में Modi Govt Foreign Policy को लेकर लोगों ने क्या बताया? | LT Show
વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્રમંડળ દ્વારા ભુખ્યા પશુધન માટે પશુઆહાર તથા કુતરાઓને લાડવાની વ્યવસ્થા કરાઇ
વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્રમંડળ દ્વારા ભુખ્યા પશુધન માટે પશુઆહાર તથા કુતરાઓને...
উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ত সৌন্দৰ্য চৰ্চাৰ কৰ্মশালা সম্পন্ন
গৌৰৱোজ্জ্বল সোণালী জয়ন্তীৰ বৰ্ষজোৰা কাৰ্যসূচীৰ অংশ হিচাপে উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ত...
Charaideo weight lifting team win medals
Assam youth Olympics Guwahati, Charaideo weight lifting team have won 04 Gold, 02 Silver and 02...