શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગ્રમ એટલે કે શક્તિ પીઠ અંબાજી કે જ્યાં લાખો માઈ ભક્તો મા અંબા નાં આશિર્વાદ મેળવવા આવતાં હોય છે... તયારે આજ રોજ શકિત પીઠ અંબાજી ખાતે ગુજરાત ના અલગ અલગ જિલ્લાઓ માંથી અને 11 શહેરો માથી 64 નારી શક્તિ આજે આજે પોતાના ઘરે 56 ભોગ નો પ્રસાદ બનાવી માં અંબા નાં દ્વારે ભોગ ધરાવવી અને મા અંબા નાં સવર્ણ શિખર પર ઘજા પણ ચઢાવી હતી ....

ઉલ્લેખ નીય એ છે કે અંબાજી ખાતે આવેલી નારી શક્તિ કે જે રશોઈ ની રાણી નામ નું ગ્રુપ પણ ચલાવી રહ્યા છે પોતે બનાવેલો 56 ભોગ નો પ્રશાદ અંબાજી ખાતે આવેલા દર્શનાર્થી ઓને પ્રશાદ રુપે આપ્યો હતો....

આવનારા દિવસોમાં પોષી પુનમ ને લઈ શક્તિ પીઠ અંબાજી ખાતે હજારો માઈ ભક્તો મા અંબા નાં દ્વારે સિશ નમાવવા આવિ રહ્યા છે તયારે આજ રોજ અંબાજી ખાતે 64 નારી શક્તિ ટ્રેડિનલ પોષાક ધારણ કરી અંબાજી મંદિર ના ચાચર ચોકમાં ગરબે ઘુમી અંબાજી મંદિર નુ ચાચર ચોક ભક્તિ મય બનાવ્યું હતું..