ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉકાઈમાંથી સતત પાણી છોડવાના કારણે મકાઈ બ્રિજ અને હનુમાન ટેકરીના ફ્લડ ગેટ બંધ
ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવાના કારણે બપોરના સમયે બે ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે....
Parliament Winter Session: आजादी की लड़ाई में…., बयान पर राज्यसभा में मल्लिकार्जुन खड़गे और पीयूष गोयल की ठनी, सभापति जगदीप धनखड़ ने किया बीच-बचाव
Mallikarjun Kharge Comment: जगदीप धनखड़ ने ने कहा कि विपक्ष कुछ बोलता है तो सत्ता पक्ष की ओर से...
RSS नेता भैयाजी का बड़ा बयान: जन्म के आधार पर तय होती है जाति, यह सामाजिक बुराई; भेदभाव को खत्म करना होगा
जयपुर। राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के नेता सुरेश भैयाजी ने शुक्रवार को बड़ा बयान दिया।...