ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લામાં
તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બરે યોજાશે "વિશ્વાસથી વિકાસ યાત્રા
કાર્યક્રમના આયોજન અર્થે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
---
અમરેલી, તા.૯...
રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતેથી બદલી કરાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતેથી બદલી કરાઈ | SatyaNirbhay News Channel