પેટલાદ તાલુકાના મોરડ ગામેથી મહેળાવ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 125 ફીરકી ઝડપી પાડી છે. પોલીસે 18000 ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી એક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમા સઘન ચેકીંગ કરી રહી છે.