કાલોલ પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના સાલીયાવ ગામ ખાતે રહેતો ગોવિંદભાઈ બાલુ ભાઈ સોલંકી તેના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ જેડી તરાલ તેમજ તેમની ટીમ દ્વારા મકાનમાં છાપો મારી ગેરકાયદેસર રાખેલા વિદેશી દારૂની અલગ અલગ જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂના કવાટરીયા તેમજ ટીન બિયર કુલ બોટલ નંગ-૩૩૪ જેની કુલ કિંમત રૂ.૩૭,૨૬૦/-નો મુદામાલ કાલોલ પોલીસે ઝડપી પાડ્યો હતો. કાલોલ પોલીસે ગોવિંદભાઈ બાલુભાઈ સોલંકી પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಆರೋಗ್ಯ ಇಲಾಖೆಯಲ್ಲಿ 2021ರಲ್ಲಿ ಆಯ್ಕೆಯಾದ 88 ದಂತ ವೈದ್ಯಾಧಿಕಾರಿಗಳ ನೇಮಕಾತಿಯಲ್ಲಿ ಭ್ರಷ್ಟಾಚಾರ ನಡೆದಿದೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿ ಬಂದಿದೆ.
ಏಪ್ರಿಲ್ 15, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ದಂತ ವೈದ್ಯರಾದ ನರಸಿಂಹಮೂರ್ತಿ ಅವರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
दिल्ली में चोरों ने कर दिया बड़ा कांड, ज्वेलरी शोरूम से 25 करोड़ के हीरे चुराए
दिल्ली में चोरों ने बड़ा हाथ साफ किया है। दिल्ली के भोगल इलाके में स्थित उमराव ज्वेलर्स के यहां...
Lok Sabha Election 2024: सपा ने Pilibhit से Bhagwat Saran Gangwar को बनाया प्रत्याशी | Akhilesh
Lok Sabha Election 2024: सपा ने Pilibhit से Bhagwat Saran Gangwar को बनाया प्रत्याशी | Akhilesh
টীয়কত দিন দোপৰত আকৌ চোৰে চলালে তাণ্ডব #khabar24x7assam
টীয়কত দিন দোপৰত আকৌ চোৰে চলালে তাণ্ডব #khabar24x7assam