પેટલાદના શહેરી વિસ્તારમાં રખડતા પશુઓથી નાના-મોટા અકસ્માતો થતા રહે છે. ત્યારે શહેરના આંબેડકર ચોક નજીક આજે બપોરના સમયે રખડતા પશુએ ટુ વ્હીલર ચાલકને અકસ્માત સર્જતા ટુ વ્હીલર પર સવાર યુવાનોને વતા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને કારણે વાહન ચાલકોને નાના-મોટા અકસ્માતોનો ભોગ બનવું પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારાપુર નગરમાં બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા શિવદર્શન શોભાયાત્રા ઝાંખી ફેરવાઇ
તારાપુર નગરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા શિવજયંતી નિમિત્તે શિવદર્શન શોભાયાત્રા...
Gujarat Election 2022: कांग्रेस ने जारी की स्टार प्रचारकों की लिस्ट, जेएनयू के पूर्व अध्यक्ष कन्हैया कुमार को मिली जगह
कांग्रेस ने जेएनयू के पूर्व अध्यक्ष कन्हैया कुमार को गुजरात में स्टार प्रचारकों की लिस्ट में जगह...
નીતીશની નારાજગીનું કારણ શાહ પણ છે, સુશાસન બાબુઓને શું છે વાંધો
બિહારમાં જેડીયુમાંથી આરસીપી સિંહની વિદાય બાદથી ઘણી અટકળો ચાલી રહી છે. ચર્ચાઓ એ હદે પહોંચી ગઈ છે...
अवैध बजरी खनन / परिवहन के विरुद्ध लगातार कार्यवाही
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की अवैध खनन/ परिवहन/ भण्डारण के विरुद्ध...