પેટલાદ ગ્રામ્ય પોલીસે નાર પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 25 ફીરકી એક વ્યક્તિ પાસેથી ઝડપી પાડી હતી.પોલીસે તેને ગ્રામ્ય પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને લઈને પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે નાર પાસેથી 25 ફીરકી ઝડપી પાડી હતી.