પેટલાદમાં બસમાં બેસવા માટે વિદ્યાર્થીઓની પડાપડી થતી જોવા મળે છે.ઓછા બસરૂટોને કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઉભા ઉભા બસમાં મુસાફરી કરવી પડે છે. પેટલાદમાં કોલેજ, આઈટીઆઈ અને વિવિધ શાળાઓ આવેલી છે. જેને કારણે મોટાપાયે વિદ્યાર્થીઓની બસમાં અવરજવર જોવા મળે છે. ત્યારે ઓછા બસ રૂટને કારણે વિદ્યાર્થીઓને ઉભા ઉભા મુસાફરી કરવી પડે છે.ખાસ કરીને વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને બસમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા બસ રૂટો વધારવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उपचुनाव में कांग्रेस-भाजपा से इन प्रत्याशियों को मिल सकता है मौका, क्या भाजपा तोड़ पाएगी कांग्रेस का रिकॉर्ड?
लोकसभा चुनाव में इस बार राजस्थान के सात विधायकों ने चुनाव लड़ा। जिसमें से पांच विधानसभा ने विधायक...
हत्ता नाईक गो शाळेजवळ भरधाव कारची गाईंना धडक
हत्ता नाईक गो शाळेजवळ भरधाव कारची गाईंना धडक
Mayor ની ઉપસ્થિતિ મા Garba Competition-2022 નો પ્રારંભ
Mayor ની ઉપસ્થિતિ મા Garba Competition-2022 નો પ્રારંભ
ભગવાન શિવ મહાદેવ નો અપમાન, વિડિયો થયો વાયરલ
ભગવાન શિવ મહાદેવ નો અપમાન, વિડિયો થયો વાયરલ
KAKREJ/કાંકરેજ ના ઉબરી નજીક પુલ ઉપર થી હિટાચી મશીન નીચે પટકાતા નો વિડિઓ થયો વાઇરલ..
KAKREJ/કાંકરેજ ના ઉબરી નજીક પુલ ઉપર થી હિટાચી મશીન નીચે પટકાતા નો વિડિઓ થયો વાઇરલ..