વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shimla News: कल शिमला लौटेंगे सीएम सुखविंद्र सिंह सुक्खू, परसों राजभवन में कैबिनेट मंत्री ले सकते हैं शपथ
24 दिसंबर शनिवार को कैबिनेट मंत्रियों को राजभवन शिमला में शपथ दिलाई जा सकती है। इसके लिए...
মাজুলীত আটক শিশু অপহৰণকাৰী
মাজুলীত আটক শিশু অপহৰণ কাৰী ৷ উজনি মাজুলীৰ জেংৰাইমুখ থানাৰ অন্তৰ্গত উজনি চেৰেপাই গাঁৱৰ...
સાંતલપુર : મઢુત્રા ગામ ખાતે ઢોલ વગાડી UGVCL સામે વિરોધ પ્રદર્શન | SatyaNirbhay News Channel
સાંતલપુર : મઢુત્રા ગામ ખાતે ઢોલ વગાડી UGVCL સામે વિરોધ પ્રદર્શન | SatyaNirbhay News Channel
ડામર રોડની કામગીરી કોન્ટ્રાકટરે અધુરી છોડી દેતાં રોષ....
નવા ગામથી ખારેડા સુધીના ડામર રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટર દ્વારા અધુરી છોડી...
દાહોદ જિલ્લામાં આજે કોરોના ટેસ્ટમાં કેટલાં કેશ....
દાહોદમાં આજરોજ કોરોના નો એક પણ કેસ નહીં......
રિપોર્ટ -રાજ કાપડિયા દાહોદ-9879106469