કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુરુવારના રોજ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ કાલોલ મામલતદાર વાય જે પૂવાર,કાલોલ નગરપાલિકાના વહીવટદાર બી એમ જોશી તેમજ કાલોલ ચીફ ઓફિસર મિલાપ પટેલ તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય તેમજ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ રાજપાલ જાદવ તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કાલોલ શહેર પ્રમુખ ગૌરાંગ દરજી,કાલોલ તાલુકા પ્રમુખ નરેન્દ્ર ગોહીલ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડયા અને લાભાર્થીઓ ની હાજરીમાં યોજયો ડો યોગેશ પંડ્યા દ્વારા પ્રાસંગીક પ્રવચનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી આરંભરાયેલી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. જેમાં સરકારની વિવિઘ યોજના જેવી કે આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ, અંત્યોદય યોજના, આવશ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પેન્શન યોજના, ઉજજવલા યોજના, જનધન યોજના, વીમા યોજના જેવા વિભાગો ને સામાન્ય પ્રજાજન સુઘી પહોચાડી શકાય તેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ સૌકોઈએ નિહાળ્યું હતું ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી મોદી સરકાર ને પુનઃ ચૂંટી લાવવા અપીલ કરી હતી. વિવિધ લાભાર્થીઓને ચેકો તેમજ ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને સ્થળ ઉપર મહાનુભાવો ના હસ્તે લાભ આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INDIA Alliance Meeting: 'मेरी किसी पद में दिलचस्पी नहीं है', Nitish Kumar ने बैठक में कही बड़ी बात
INDIA Alliance Meeting: 'मेरी किसी पद में दिलचस्पी नहीं है', Nitish Kumar ने बैठक में कही बड़ी बात
સરપ્રાઈઝ ચેકીંગ : આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરાયું....
સરપ્રાઈઝ ચેકીંગ : આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરાયું....
বৃহৎ পৰিমাণৰ গাঞ্জা জব্দ কৰিবলৈ সক্ষম হৈছে তেজপুৰ বৰঘাট আৰক্ষীয়ে
তেজপুৰত ক্ৰমশঃ বৃদ্ধি পাইছে ড্ৰাগছ, গাঞ্জাৰ ভয়াৱহ প্ৰচলন৷ তাৰোপৰি নকল সোণ, জুৱা আদিৰো এক বিশাল...