ડીસા શહેર માં વસ્તા મારવાડી લોહાણા યુવક મંડળ દ્વારા મારવાડી લોહાણા સમાજનો તેજસ્વી તારલા સન્માન સમારોહ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ આઈજીજી ધામ ખરડોસણ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રવુતિઓ કરી હતી, આ પ્રસંગે આઇજીજી ધામ ખરડોસણના ટ્રસ્ટીશ્રીઓ, સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, યુવક મંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ, મંત્રી રવિભાઈ તેમજ સમગ્ર કારોબારી મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી, યુવક મંડળના પ્રમુખએ દાતાશ્રીઓનો તેમજ આઇજીજી ધામ ખરડોસણ ના ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.આઇ ઠક્કર અને મનોજભાઈ ઠક્કર એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  3 लाख की Down Payment के बाद ले आएं Honda Elevate SUV का SV वेरिएंट, हर महीने जाएगी 16788 रुपये की EMI 
 
                      Honda की ओर से एसयूवी सेगमेंट में इकलौती Honda Elevate SUV को ऑफर किया जाता है। इस एसयूवी के बेस...
                  
   শাৰদীয় দুৰ্গোৎসৱৰ মাজতে গোলাঘাটবাসীৰ বাবে এটা  সুখবৰ ! 
 
                      ʼস্বচ্ছ সৰ্বেক্ষণ ২০২২'ত ২৫০০০ হাজাৰৰ পৰা ৫০০০০ জনসংখ্যাৰ পৌৰ এলেকাৰ ভিতৰত গোলাঘাট পৌৰসভাই সমগ্ৰ...
                  
   মৰাণমহাবিদ্যালয়ৰ ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ ন-পুৰণি শিক্ষাৰ্থী সন্মিলনৰ সাংস্কৃতিক শোভাযাত্ৰা 
 
                      মৰাণমহাবিদ্যালয়ৰ ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ ন-পুৰণি শিক্ষাৰ্থী সন্মিলনৰ সাংস্কৃতিক শোভাযাত্ৰা
                  
   પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે, જાણો આવતી કાલે મતતદાનમાં શું હશે નવી પેટર્ન 
 
                      વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે જાહેર થનારા પરિણામો પર સૌની નજર મંડાયેલી...
                  
   Patan : પાટણમાં સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ| Gstv Gujarati News 
 
                      Patan : પાટણમાં સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ| Gstv Gujarati News
                  
   
  
  
  
   
  