ગુજરાત સરકાર ગાંધીનગર ના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ પંચાત લુણાવાડા મુકામે રોજમદાર તરીકે તારીખ ૨૪/૧/૭૮ થી ફરજ બજાવતા કાળાભાઈ હીરાભાઈ વણકર તથા નાયબ કાર્યપાલક ઇજનેર સ્ટેટ વિભાગમાં રોજમદાર તરીકે તારીખ ૨૧/૧૨/૮3થી ફરજ બજાવતા માં હાજર થયા તેમની નોકરીના દરમિયાન સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા પરંતુ નોકરીના દરમિયાન નિવૃત્તિ પહેલા અકાળે કાળાભાઈ વણકર નું તારીખ ૨૭/૪/૧૨ના રોજ તથા રણછોડભાઈ પાંડોરનું તારીખ ૬/૩/૧૯ ના રોજ અવસાન થવા પામેલ બંને કામદારો ના વારસોને નિયમો અનુસાર બાલુબેન કે વણકર તથા અખમ બેન આર પાંડોર ને ફેમિલી પેન્શન ચુકવણી કરવામાં આવેલ પરંતુ ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણવાના બદલે દસ વર્ષની નોકરી કપાત કરી પેન્શન ના લાભો આપવામાં આવેલ તેમજ અવસાન બાદ તેઓની મૃત્યુ સહાય ચૂકવવા બાબતે સરકારશ્રીનો તારીખ ૫/૭/૧૧ પરિપત્રના હોવા છતાં તે લાભોથી પણ વંચિત રાખવામાં આવેલ તે બાબતે ગુજરાતના વારસો એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ જેમાં ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી તેમને મળવાપાત્ર રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય અને અન્ય લાભો ચૂકવવા અંગેની દાદ માંગે જે કેસ ચાલી જતા ફેડરેશન અને અરજદાર તરફે હાજર રહેલ એડવોકેટ દિપક આર દવે દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને ગુજરનાર ના વારસોને રિવાઇઝ પેન્શન તથા મૃત્યુ સહાય તેમ જ અન્ય લાભો ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ થતા વારસ પરિવારોમા આનંદ વ્યાપ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आरक्षण में बंटवारे के विवाद पर मंत्री अविनाश गहलोत बोले- कानूनी पहलुओं पर राज्य सरकार कर रही विचार
आरक्षण में बंटवारे पर उठ रहे विवाद के बीच भजनलाल सरकार के मंत्री अविनाश गहलोत ने कहा कि सरकार इस...
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને કાદવ કિચડવાળા પાણીમાંથી પસાર થતાં બાળકો, વાલીઓમાં ચાંદીપુરાનો ભય
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને કાદવ કિચડવાળા પાણીમાંથી...
દેવગઢ બારીયામાં MGVCLની ટીમે સરપ્રાઇઝ ચેંકિગ કરી વીજચોરી કરતા 82 ઈસમોને ઝડપી પાડ્યા
દેવગઢ બારીયામાં MGVCLની ટીમે સરપ્રાઇઝ ચેંકિગ કરી વીજચોરી કરતા 82 ઈસમોને ઝડપી પાડ્યા
मोटोरोला अपने ग्राहकों के लिए ला रहा एक प्रीमियम स्मार्टफोन, Motorola X50 Ultra की लॉन्च डेट से हटा पर्दा
मोटोरोला अपने ग्राहकों के लिए एक नया हाई-एंड स्मार्टफोन लॉन्च करने जा रहा है। कंपनी का अपकमिंग...
#मैनपुरी#दबंग भूमाफिया प्रधान के आतंक से परेशान हुआ परिवार
#मैनपुरी#दबंग भूमाफिया प्रधान के आतंक से परेशान हुआ परिवार