*વિકસિત ભારત ને મજબૂત સંકલ્પ...પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ના નેતૃત્વમાં શરૂ થયેલી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" સરકારી યોજનાના લાભાર્થીઓના લાભાર્થે ગુજરાતના ગામે ગામ ભ્રમણ કરી રહી છે. લાખો લોકોને સ્થળ ઉપર લાભ અર્પણ કરાયા.આજે ખેડબ્રહ્મા શહેર માં લોકો માટે અનેક પ્રકારની સુવિધાઓ નો લાભ આપ્યો ,*