આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ વતી થી પટવારી મનીષભાઈ પંચાલ ના સહયોગ થી ખેડબ્રહ્મા તાલુકા ની શ્રી ટુટાખાદરા પ્રાથમિક શાળા ના બાળકો ને કપડાં ને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ વીતરણ બદલ શાળા ના આચાર્ય સતિશ ભાઇ અને શાળા પરિવાર એ ખુબ ખુબ આભાર માન્યો હતો